Dipesh Ganatra on Clubhouse

Updated: Sep 28, 2023
Dipesh Ganatra Clubhouse
31 Followers
111 Following
@writerdipesh Username

Bio

Writer | novelist | Poet | Engineer | Tea Lover | Thinker | Motivation talker.

Beliver of " law of attraction"
Opportunities are everywhere
Passion
Attitude
Self motivation is the key to success.
If you can think, you can achieve.


https://www.matrubharti.com/dipesh_ganatra


Writer of novel : "Love Ansh" - Tera na hona mere sath he.

https://www.matrubharti.com/novels/19634/love-ansh-tera-na-hona-mere-sath-he-by-dipesh-n-ganatra

🏆🏆Winner of web series review

"BAS CHA SUDHI"

https://www.matrubharti.com/book/19886151/bus-cha-sudhi-web-series-part-1-2

કૃષ્ણપ્રીત"

વાંસળીના સૂર હવે મૌન બન્યા , મુરલીધર હવે ક્યાથી મળવાના...!!!
કૃષ્ણની સમકક્ષ સારથી, જીવન ના રંગમંચ પર હવે ક્યાથી મળવાના...!!!

જીવનરૂપી સમસ્યાનો પડકાર જીલવા , ઊભો છે માનવી અર્જુન બની...
પ્રિયજનોને ના મારી શકાય , એવા સંબંધો હવે ક્યાથી મળવાના...!!!

કામ,કાજ,લોભ,મોહ જેવા કૌરવો ને હરાવવા હોય છે માનવ રોજ તૈયાર ...
શ્યામની મધુરતા , મનોહર ની દ્રઢતાના પાઠ સમજાવનાર દ્રૌણ હવે ક્યાથી મળવાના...!!!

કર્મ ની ચિંતા અને ફળ ની અપેક્ષા માનવરૂપી અંગ દરરોજ સતાવે....
“કરમણયેવધિકારસ્તે” ના અલૌકિક રાગ એને હવે ક્યાથી મળવાના...!!!

કૃષ્ણની વાણી , વારંવાર બોલાણી ,એની વધુ શું ગાથા ગાવાની...
કૃષ્ણ છે હ્રદય માં ,ઊભા છે ભીતર , મંદિર માં હવે એ ક્યાથી મળવાના....!!!

કશું જ તારું નથી , તું મારો અંશ છે “દીપ”,મહેકાવી માધવ ની પ્રીત..
પાને પાને ઉકેલ છે ગીતા માં , ખુદ ને શોધ્યા વગર એ ક્યાથી મળવાના...!!!

-દિપેશ ગણાત્રા

Last 10 Records

if the data has not been changed, no new rows will appear.

Day Followers Gain % Gain
September 28, 2023 31 0 0.0%
July 06, 2022 31 -1 -3.2%
December 10, 2021 32 +2 +6.7%

Member of

More Clubhouse users