સુર સાધના on Clubhouse

સુર સાધના Clubhouse
64 Members
Updated: Jun 28, 2024

Description

સુર સાધના એ સુરના આરાધકો , માઁ સરસ્વતી ના ઉપાસકો માટેનું ગૃપ છે. જેની અંદર નિર્દોષ ભાવે ગુજરાતી ભાષા ના કલા ઉપાસકો દ્વારા સંગીત વિષયક ગોષ્ઠી કરવામાં આવે છે. જેમાં
(૧) સંતવાણી
(૨) ભજન આરાધના
(૩) લોકગીત ,લોકસાહિત્ય
(૪) ચારણી સાહિત્ય
(૫) ગરબા, રાસ, સુગમગીત
(૬) ગાયકી સંમ્બધક જ્ઞાન
(૭) હારમોનિયમ,બેન્જો, તબલા,
કીબોર્ડ શ્રવણ -શક્ય હોય તેવી ચર્ચા
(૮) ગુજરાતી સાહિત્ય વિષયક ચર્ચા .
વગેરે જેવા વિષયો ને કેન્દ્ર માં રાખી મનોરંજન સાથે ઉરનું અંજન કરવામાં આવશે.
પ્રાથમિકતા: (૧) ગુણવત્તા સભર કલા _કલાકારને પ્રાધાન્ય આપવામાં આવશે. (૨) ક્લબમાં આમંત્રિત મહેમાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. (૩) આસ્તિકતા, ભકિત, ને પ્રાધાન્ય. (૪) મોડરેટર, ક્લબસભ્ય ત્યાર બાદ ઓડીયન્સ PTR પ્રમાણે.
ભાષા: (૧) માન્ય ગુજરાતી ભાષા, જરુંર પડે હિન્દી -અંગ્રેજી જેમા અશ્લિલ ટીપ્પણી નહોય તે સુઘડ ભાષા.(ર)જ્ઞાતિ-સમાજ -લીગભેદ-ધર્મ-પ્રાત-કે કોય જુથ માં વિગ્રહ ન થાય તેવી ઉભય પક્ષે ભાષા પ્રયોજવી.(૩)યોગ્ય અવાજ ટોન
ન્યાય ક્ષેત્ર અમદાવાદ. : ક્લબમાં અશ્લીલ ભાષા પ્રયોજન - ગેરવર્તાવ કે માન્ય વર્તન ન કરવા બદલ cyber crimes acts 2000 અંતર્ગત પગલાં લેવામાં આવશે. અમારા ગૃપમાં જોડાવા બદલ આભાર , આપની જીવન યાત્રા મંગલ રહે. ભરતસિંહ બી.ચાવડા

Rules

પ્રાથમિકતા

(૧) ગુણવત્તા સભર કલા _કલાકારને પ્રાધાન્ય આપવામાં આવશે. (૨) ક્લબમાં આમંત્રિત મહેમાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. (૩) આસ્તિકતા, ભકિત, ને પ્રાધાન્ય. (૪) મોડરેટર, ક્લબસભ્ય ત્યાર બાદ ઓડીયન્સ PTR પ્રમાણે.

ભાષા

(૧) માન્ય ગુજરાતી ભાષા, જરુંર પડે હિન્દી -અંગ્રેજી જેમા અશ્લિલ ટીપ્પણી નહોય તે સુઘડ ભાષા.(ર)જ્ઞાતિ-સમાજ -લીગભેદ-ધર્મ-પ્રાત-કે કોય જુથ માં વિગ્રહ ન થાય તેવી ઉભય પક્ષે ભાષા પ્રયોજવી.(૩)યોગ્ય અવાજ ટોન

ન્યાય ક્ષેત્ર અમદાવાદ.

ક્લબમાં અશ્લીલ ભાષા પ્રયોજન - ગેરવર્તાવ કે માન્ય વર્તન ન કરવા બદલ cyber crimes acts 2000 અંતર્ગત પગલાં લેવામાં આવશે. અમારા ગૃપમાં જોડાવા બદલ આભાર , આપની જીવન યાત્રા મંગલ રહે. ભરતસિંહ બી.ચાવડા

Last 30 Records

Day Members Gain % Gain
June 28, 2024 64 +1 +1.6%
March 22, 2024 63 0 0.0%
January 31, 2024 63 0 0.0%
December 18, 2023 63 0 0.0%
November 07, 2023 63 0 0.0%
October 07, 2023 63 0 0.0%
September 08, 2023 63 0 0.0%
August 10, 2023 63 0 0.0%
July 09, 2023 63 0 0.0%
June 16, 2023 63 0 0.0%
March 16, 2023 63 +9 +16.7%
November 23, 2021 54 +1 +1.9%

Charts

Some Club Members

More Clubs