બસ..આમજ ! on Clubhouse

બસ..આમજ ! Clubhouse
177 Members
Updated: May 25, 2024

Description

જેમ મેઘધનુષ સુંદર અલગ અલગ રંગોનો સમૂહ છે ને.. તેમ આપણું મન અલગ અલગ ભાવોનો સમૂહ છે . અને આ ચંચળ મન ક્યારેક કોઈ કારણ વગર #બસઆમજ અલગ અલગ ભાવ વ્યક્ત કરે છે.

જેમ કે....
નાની વાતમાં ખોટું લાગવું , રિસાવું, બસ આમજ મરકવું, તો ક્યારે ઉદાસ થવું.. કોઈને ચીડવવું તો કોઈ ને બસ આમજ હેરાન કરવું.. તો ક્યારેક બસ આમજ પડ્યા રહેવું અને સપનાના મહેલો બાંધવા તો કશુંક યાદ કરીને રડવું.. કશુંક લખવું અને ભૂસવું.. આ બધું બસ આમજ થઈ જતું હોય છે..

તો ચાલો..
બસઆમજ સાથે મળીએ .. થોડું નવું જાણીએ ...થોડી પોતાની ક્ષતિ દૂર કરીએ.

બાકી આ સંસાર છે એ તો ચાલ્યા જ કરશે... #બસઆમજ !!!

Last 30 Records

Day Members Gain % Gain
May 25, 2024 177 0 0.0%
March 04, 2024 177 +1 +0.6%
January 14, 2024 176 0 0.0%
November 30, 2023 176 0 0.0%
October 26, 2023 176 0 0.0%
September 26, 2023 176 0 0.0%
August 27, 2023 176 0 0.0%
July 25, 2023 176 0 0.0%
June 29, 2023 176 -3 -1.7%
April 03, 2023 179 +4 +2.3%
March 10, 2023 175 0 0.0%
January 25, 2023 175 +2 +1.2%
January 10, 2023 173 -1 -0.6%
January 06, 2023 174 +1 +0.6%
December 22, 2022 173 +1 +0.6%
September 09, 2022 172 +1 +0.6%
August 04, 2022 171 +1 +0.6%
June 26, 2022 170 +1 +0.6%
June 13, 2022 169 -1 -0.6%
March 31, 2022 170 +1 +0.6%
February 22, 2022 169 +1 +0.6%
November 07, 2021 168 +20 +13.6%
August 18, 2021 148 -2 -1.4%

Charts

Some Club Members

More Clubs