:: અમે ગુજરાતી :: on Clubhouse

:: અમે ગુજરાતી :: Clubhouse
1.1k Members
Updated: Mar 21, 2024

Description

:: અમે ગુજરાતી ::

કેમ છો, ગુજરાતીયો..??

અરદેસર પરમશી જે ગુજરાતી સમુદાય માટે “જ્યાં જ્યાં એક વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” કહ્યું છે એ વૈશ્વીક ગુજરાતી સમુદાય હવે સંદેશા વ્યવહાર ની ક્રાંતી ના પગલે પગલે દરેક સંવાદ માધ્યમો પર સક્રીય મળે છે અને માત્ર શ્રોતા ન બની રહેતા વક્તા બનવા તરફ કે પછી ગુજરાતી સ્વભાવગત નેતૃત્વ લેવા તરફ અગ્રેસર બની રહ્યો છે ત્યારે “અમે ગુજરાતી” Club દ્રારા એજ દિશા માં વધુ એક ડગ માંડવામાં આવી રહ્યા છે.

“અમે ગુજરાતી” એટલે એવી ક્લબ કે જ્યાં ગુજરાત ની દરેક ખાસીયત, દરેક બાબત કે પછી ગુજરાત ના કોઈ પણ સ્થળ વિશે ની અવનવી માહિતીસભર ચર્ચા નો મંચ.

એક એવું તંદુરસ્ત બીનરાજકીય ચર્ચા નું માધ્યમ કે જ્યાં દરેક વયજુથના ગુજરાતી પરીવાર જનો પોતાની પાસેની વિશીષ્ટ માહિતી કે કલા વિશે સમગ્ર વિશ્વ ને અવગત કરાવી શકે.

આ અર્થે વિવિધ મુદ્દા પર ચર્ચા કરવા કે કોઈ કલા નો પ્રસાર કરવા અમે રોજ રાત્રે ૯:૦૦ વાગ્યા થી રોજ કોઈ ને કોઈ રસપ્રદ વિષય પર ગોઠડી માંડીશું.. વિષય તથા તેના વક્તા કે પરફોરમર અગાઉ થી જ જાહેર કરાયેલ હશે, કે જેથી આપને પણ આપના રસ ના વિષય પર કઈં માહિતી નું આદાન પ્રદાન કરવાની તક કે અવસર મળે.

તો રાહ શું જોવાની, જોડાઈ જાવ અમારી સાથે… Club House ના “અમે ગુજરાતી” Club માં અમારી સાથે.

:: જય જય ગરવી ગુજરાત ::

Last 30 Records

Day Members Gain % Gain
March 21, 2024 1,125 0 0.0%
January 31, 2024 1,125 0 0.0%
December 17, 2023 1,125 0 0.0%
November 07, 2023 1,125 0 0.0%
October 07, 2023 1,125 0 0.0%
September 08, 2023 1,125 0 0.0%
August 10, 2023 1,125 0 0.0%
July 09, 2023 1,125 0 0.0%
June 16, 2023 1,125 0 0.0%
March 16, 2023 1,125 +25 +2.3%
March 11, 2022 1,100 -12 -1.1%
November 16, 2021 1,112 -1 -0.1%
November 14, 2021 1,113 -3 -0.3%
November 08, 2021 1,116 -1 -0.1%
October 30, 2021 1,117 +2 +0.2%

Charts

Some Club Members

More Clubs